$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત રીતે થાય છે આ પદ્ધતિ પ્રયોગીક રીતે કોના દ્વારા કરાય છે ?

  • A

    ઇરવિન છરગ્રાફ

  • B

    વોટ્સન અને ક્રીક

  • C

    મેસેલ્સન અને ફ્રેન્કલીન

  • D

    હર્શી -ચેઝ

Similar Questions

કયો ઉત્સેચકો $dNTP$ ના બહુલીકરણને ઉત્પ્રેરીત કરે છે ?

ડિઓક્સિરીબોન્યુક્લિઓસાઈડ ટ્રાય ફોસ્ફેટ કયા કાર્યો કરે છે ?

$DNA$ નું બહુગુણન એ ....તરીકે ઓળખાય છે

$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?

તુટક સંશ્લેષિત થયેલા ટુકડાઓ કયા ઉત્સેચકો દ્વારા એકબીજા સાથે જોડાય છે ?