બધાં જીવંત તંત્રોનું સૌથી અગત્યનું લક્ષણ

  • [AIPMT 2000]
  • A

    શક્તિ ઉત્પન્ન કરવા ઑક્સિજનનો ઉપયોગ

  • B

    જનીનિક માહિતીનું સ્વયંજનન

  • C

    જન્યુઓ ઉત્પન્ન કરવા

  • D

    ચયાપચયિક ક્રિયાઓ માટે સૂર્ય શક્તિનો ઉપયોગ

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા છે.

ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?

  • [AIPMT 1996]

$DNA$ સ્વયંજનન બાદ કોષવિભાજનન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે ?

ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?

  • [NEET 2016]

કયો ઉત્સેચકો $dNTP$ ના બહુલીકરણને ઉત્પ્રેરીત કરે છે ?