તફાવત આપો: અગ્રેસર શૃંખલા (Leading strand) અને વિલંબિત શૃંખલા (Lagging strand).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
અગ્રેસર શૃંખલા વિલંબિત શૃંખલા
$(1)$ અગ્રેસર શૃંખલા $5' \rightarrow 3'$ ની દિશામાં સળંગ નિર્માણ પામે છે. $(1)$ વિલંબિત શૃંખલા $5' \rightarrow 3'$ ની દિશામાં અસતત (ટુકડાઓમાં) નિર્માણ પામે છે.
$(2)$ આમાં ઓકાઝાકી ટુકડાઓનું નિર્માણ થતું નથી. $(2)$ આમાં ઓકાઝાકી ટુકડાઓનું નિર્માણ થાય છે.
$(3)$ $DNA$ પોલિમરેઝ ઉત્સેચક $3'$ છેડાની દિશામાં નવા ન્યુક્લિઓટાઇડ ઉમેરે છે. $(3)$ $DNA$ પોલિમરેઝ શૃંખલાની વૃદ્ધિની દિશામાં સળંગ ન્યુક્લિઓટાઇડ ઉમેરી શકતું નથી, તેથી સળંગ સંશ્લેષણ થતું નથી.
$(4)$ શરૂઆતમાં માત્ર એક જ $RNA$ પ્રાઇમરની જરૂર પડે છે. $(4)$ દરેક ઓકાઝાકી ટુકડા માટે અલગ-અલગ $RNA$ પ્રાઇમરની જરૂર પડે છે.

Explore More

Similar Questions

મેસેલ્સન અને સ્ટાફે બેક્ટેરિયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમૂનાઓ લીધા ($\text{મિનિટ}$ માં)?

$A$: કોર્નબર્ગ ઉત્સેચક એ પ્રાઈમર્સ અને થાઈમીન ડાયમર્સને દૂર કરવા સાથે સંકળાયેલ છે.
$R$: $DNA$ પોલિમરેઝ $I$ એ $5^{\prime} \rightarrow 3^{\prime}$ અને $3^{\prime} \rightarrow 5^{\prime}$ દિશામાં એક્ઝોન્યુક્લિએઝ પ્રવૃત્તિ કરે છે.

આપેલ મોડેલ ઓળખો.

$DNA$ અર્ધ-રૂઢિચુસ્ત (semiconservatively) રીતે પ્રતિકૃતિ પામે છે તે સૌપ્રથમ શેમાં દર્શાવવામાં આવ્યું હતું?

એક $N^{15}-N^{15}$ $\text{DNA}$ અણુનું $N^{14}$ માધ્યમમાં સતત સ્વયંજનન કરવામાં આવે છે,તો $4^{\text{th}}$ પેઢીમાં ભારે $\text{DNA}$ ની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo