$\overline{AB}$ દોરો જેથી $AB = 10 \, cm$ થાય. $\odot(A, 3)$ અને $\odot(B, 4)$ દોરો. દરેક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળ પર સ્પર્શકોની રચના કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) માહિતી: $\overline{AB}$ દોરો જેથી $AB = 10 \, cm$ થાય. $\odot(A, 3 \, cm)$ અને $\odot(B, 4 \, cm)$ દોરો.
રચના: દરેક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળ પર સ્પર્શકો દોરવા.
રચનાના પગલાં:
$(1)$ $\overline{AB}$ દોરો જેથી $AB = 10 \, cm$ થાય. $\odot(A, 3 \, cm)$ અને $\odot(B, 4 \, cm)$ દોરો.
$(2)$ $\overline{AB}$ નો લંબદ્વિભાજક દોરીને તેનું મધ્યબિંદુ $M$ મેળવો.
$(3)$ $\odot(M, MA)$ દોરો જે $\odot(A, 3 \, cm)$ ને $S$ અને $T$ માં અને $\odot(B, 4 \, cm)$ ને $X$ અને $Y$ માં છેદે.
$(4)$ $\overrightarrow{AX}$ અને $\overrightarrow{AY}$ તેમજ $\overrightarrow{BS}$ અને $\overrightarrow{BT}$ દોરો.
આમ,$\overleftrightarrow{AX}$ અને $\overleftrightarrow{AY}$ એ $A$ માંથી $\odot(B, 4 \, cm)$ પરના સ્પર્શકો છે અને $\overleftrightarrow{BS}$ અને $\overleftrightarrow{BT}$ એ $B$ માંથી $\odot(A, 3 \, cm)$ પરના સ્પર્શકો છે.

Explore More

Similar Questions

$7 \,cm$ લંબાઈનો રેખાખંડ $\overline{ AB }$ દોરો અને તેના પર બિંદુ $M$ એવું મેળવો કે જેથી $AM : MB = 3 : 5$ થાય. રચનાના પગલાં લખો.

$9\, cm$ લંબાઈનો $\overline{XY}$ દોરો અને તેને $X$ થી $2:5$ ના ગુણોત્તરમાં વિભાજિત કરો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

$XY = YZ = ZX = 6\, cm$ હોય તેવો $\Delta XYZ$ દોરો. ત્યારબાદ $\Delta XYZ$ ને સમરૂપ હોય તેવો $\Delta XMN$ રચો,જેની બાજુઓ $\Delta XYZ$ ની અનુરૂપ બાજુઓના $\frac{5}{4}$ ગણી હોય. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

રેખાખંડ $AB$ ને $p:q$ ($p, q$ ધન પૂર્ણાંકો છે) ગુણોત્તરમાં વિભાજિત કરવા માટે,એક કિરણ $AX$ દોરો જેથી $\angle BAX$ લઘુકોણ બને અને ત્યારબાદ કિરણ $AX$ પર સમાન અંતરે બિંદુઓ અંકિત કરો,જેથી આ બિંદુઓની ન્યૂનતમ સંખ્યા કેટલી હોય?

$AB = 3 \, cm$,$BC = 6 \, cm$ અને $AC = 5 \, cm$ હોય તેવો $\Delta ABC$ રચો. ત્યારબાદ,$\Delta ABC$ ને સમરૂપ $\Delta BPQ$ ની રચના કરો કે જેથી $\Delta BPQ$ ની દરેક બાજુ $\Delta ABC$ ની અનુરૂપ બાજુઓ કરતાં $\frac{3}{4}$ ગણી હોય. રચનાના સોપાન લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo