$9\, cm$ લંબાઈનો $\overline{XY}$ દોરો અને તેને $X$ થી $2:5$ ના ગુણોત્તરમાં વિભાજિત કરો. રચનાના પગલાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$1$. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને $9\, cm$ લંબાઈનો રેખાખંડ $\overline{XY}$ દોરો.
$2$. બિંદુ $X$ આગળ $\overline{XY}$ સાથે લઘુકોણ બનાવતું કિરણ $XP$ દોરો.
$3$. કિરણ $XP$ પર $2 + 5 = 7$ બિંદુઓ $A_1, A_2, A_3, A_4, A_5, A_6, A_7$ એ રીતે મેળવો કે જેથી $XA_1 = A_1A_2 = A_2A_3 = A_3A_4 = A_4A_5 = A_5A_6 = A_6A_7$ થાય.
$4$. $A_7$ ને $Y$ સાથે જોડો.
$5$. બિંદુ $A_2$ માંથી $A_7Y$ ને સમાંતર રેખા દોરો (અનુરૂપ ખૂણાઓ સમાન બનાવીને) જે $\overline{XY}$ ને બિંદુ $Z$ માં છેદે.
$6$. આમ,બિંદુ $Z$ એ $\overline{XY}$ નું $2:5$ ના ગુણોત્તરમાં વિભાજન કરે છે.

Explore More

Similar Questions

$4 \, cm$ ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તેને સ્પર્શકોની એક જોડી બનાવો,જેની વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય. રચનાનું સમર્થન પણ આપો. વર્તુળના કેન્દ્ર અને સ્પર્શકોના છેદબિંદુ વચ્ચેનું અંતર માપો.

Difficult
View Solution

એક વર્તુળ $\odot(P, 4)$ આપેલ છે. સ્પર્શકોની જોડ એવી રીતે દોરો કે જેથી તેમના છેદબિંદુ $A$ આગળ સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ $60^\circ$ થાય.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
ભૌમિતિક રચના દ્વારા,રેખાખંડને $\sqrt{3}: \frac{1}{\sqrt{3}}$ ગુણોત્તરમાં વિભાજિત કરવું શક્ય છે.

$7 \, cm$ લંબાઈનો એક રેખાખંડ દોરો. તેના પર એક બિંદુ $P$ શોધો જે તેને $3: 5$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે.

એક ત્રિકોણ $ABC$ દોરો જેમાં $BC = 6 \, cm$,$CA = 5 \, cm$ અને $AB = 4 \, cm$ હોય. તેને સમરૂપ હોય તેવો $\frac{5}{3}$ માપક્રમ અવયવ (scale factor) ધરાવતો ત્રિકોણ રચો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo