$AB = 3 \, cm$,$BC = 6 \, cm$ અને $AC = 5 \, cm$ હોય તેવો $\Delta ABC$ રચો. ત્યારબાદ,$\Delta ABC$ ને સમરૂપ $\Delta BPQ$ ની રચના કરો કે જેથી $\Delta BPQ$ ની દરેક બાજુ $\Delta ABC$ ની અનુરૂપ બાજુઓ કરતાં $\frac{3}{4}$ ગણી હોય. રચનાના સોપાન લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના સોપાન:
$1$. $6 \, cm$ લંબાઈનો રેખાખંડ $BC$ દોરો.
$2$. $B$ ને કેન્દ્ર લઈ $3 \, cm$ ત્રિજ્યા વડે એક ચાપ દોરો. $C$ ને કેન્દ્ર લઈ $5 \, cm$ ત્રિજ્યા વડે બીજો ચાપ દોરો જે પ્રથમ ચાપને $A$ માં છેદે.
$3$. $AB$ અને $AC$ ને જોડીને $\Delta ABC$ મેળવો.
$4$. $BC$ ની જે બાજુએ શિરોબિંદુ $A$ નથી તે બાજુએ $BC$ સાથે લઘુકોણ બનાવતું કિરણ $BX$ દોરો.
$5$. કિરણ $BX$ પર $BB_1 = B_1B_2 = B_2B_3 = B_3B_4$ થાય તેવા $4$ બિંદુઓ $B_1, B_2, B_3, B_4$ મેળવો.
$6$. $B_4C$ ને જોડો.
$7$. $B_3$ માંથી $B_4C$ ને સમાંતર રેખા દોરો જે $BC$ ને $Q$ માં છેદે.
$8$. $Q$ માંથી $AC$ ને સમાંતર રેખા દોરો જે $AB$ ને $P$ માં છેદે.
$9$. $\Delta BPQ$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

દરેક બાજુ $4\, cm$ હોય તેવો સમબાજુ ત્રિકોણ $ABC$ દોરો. તેને સમરૂપ હોય અને $\frac{3}{5}$ સ્કેલ ફેક્ટર ધરાવતો ત્રિકોણ રચો. શું નવો ત્રિકોણ પણ સમબાજુ છે?

$QR = 7 \, cm$,$m\angle Q = 45^{\circ}$ અને $m\angle R = 60^{\circ}$ હોય તેવો $\Delta PQR$ દોરો. ત્યારબાદ $\Delta PQR$ ની બાજુઓને અનુરૂપ બાજુઓ ધરાવતો અને તેનાથી $\frac{4}{3}$ ગણી બાજુઓ ધરાવતો $\Delta P'QR'$ રચો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

$\odot(P, 5 \, cm)$ આપેલ છે. વર્તુળને બે સ્પર્શકો એવી રીતે દોરો કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ $120^\circ$ થાય. રચનાના પગલાં લખો.

$\odot(P, 4\, cm)$ આપેલ છે. વર્તુળને બે સ્પર્શકો દોરો જે એકબીજાને લંબ હોય. રચનાના પગલાં લખો.

એક વર્તુળ $\odot(P, 5 \, cm)$ આપેલ છે. આ વર્તુળને બે સ્પર્શકો એવી રીતે દોરો કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ $60^\circ$ થાય. રચનાના પગલાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo