નીચેનામાંથી કયાં $Key - elements$ (ચાવીરૂપ તત્વો) ઘટકો છે. જે નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણિક સ્થિતિની વિવિધતાનું કારણ છે ?

  • A

    તાપમાન

  • B

    પ્રકાશ

  • C

    ભૂમી

  • D

    તમામ

Similar Questions

........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.

કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?

ટુના માછલી મહાસાગરમાં કયાં જોવા મળે છે ?

Altitude Sickness ( ઊંચાઈ સંબંધિત બીમારી)ના લક્ષણો ક્યાં છે ?

અનુકૂલનને સંગત સાચું વિધાન જણાવો.