હિમાલીયામાં ઊંચાઈ એ ઘણી જાતિઓ વસે છે, તેઓમાં...

  • A

    રક્તકણ ઓછા, શ્વેતકણ વધારે, $Hb$ - વધુ

  • B

    રક્તકણ વધુ $Hb$ - વધુ

  • C

    ત્રાકકણ વધુ, $Hd$ - વધુ

  • D

    શ્વેતકણ વધુ, ત્રાકકણ વધુ

Similar Questions

તફાવત આપો : બાહ્યઉષ્મી અને અંતઃઉષ્મી

નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના ક્દ પરિમાણની સાપેક્ષે $......P.......$ હોય છે, જેથી બહાર ઠંડી હોય ત્યારે શરીરની ઉષ્મા $.....Q.....$ થી ગુમાવે છે.

$PQ$

કયો સજીવ પાણી પીતો નથી પણ તેના શરીરની આંતરીક પ્રક્રિયાની ઉપપેદાશ પાણી છે ?

મોટા ભાગના સજીવો $45^o$ સેથી વધુ તાપમાને જીવિત રહી શકતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો $100^o$ સે કરતાં પણ વધારે તાપમાન ધરાવતા નિવાસસ્થાનમાં કેવી રીતે જીવિત રહે છે ? 

નીચેનામાંથી કયાં $Key - elements$ (ચાવીરૂપ તત્વો) ઘટકો છે. જે નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણિક સ્થિતિની વિવિધતાનું કારણ છે ?