$10^{-3}\, M\, H_2CO_3$ માટે જો = $10$$\%$ હોય તો $pH$ ના મુલ્યની ગણતરી શું હશે ?
એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....
$20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?
પ્રોપેનોઈક એસિડનો ${K_a} = 1.4 \times {10^{ - 5}}$ છે. તેનાં $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.
નિર્બળ એસિડ $HA$ $\left( {{K_a} = 1.4 \times {{10}^{ - 5}}} \right)$ ના $0.1$ $M$ ને $2$ લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલ છે તો એસિડના વિયોજનના ટકા તથા દ્રાવણની $pH$ ગણો.