નિર્બળ એસિડ $HA$ $\left( {{K_a} = 1.4 \times {{10}^{ - 5}}} \right)$ ના $0.1$ $M$ ને $2$ લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલ છે તો એસિડના વિયોજનના ટકા તથા દ્રાવણની $pH$ ગણો.
$10\, M\, CH_3COOH$ દ્રાવણ માટે $K_a$ = $10^{-5}$ તો , $[H^+]$ અને $pH$ નું મુલ્ય અનુક્રમે શું હશે ?
$10^{-2}\, M\, HCN$ અને $[H^+]$ = $10^{-3}$ માટે વિયોજન અચણાંક નું મુલ્ય.....$\%$ માં શોધો.
સાંદ્રતા '$C$',વિયોજન અંશ ' $\alpha$ ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( $K _{ eq }=$ સંતુલન અચળાંક) $A _2 B _3$ ના એક સાંદ્ર દ્રાવણ માટે $.........$
${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
જો ઍસિટિક ઍસિડના $p K_{ a }$ નું મૂલ્ય $4.74$ હોય તો $0.05$ $M$ ઍસિટિક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ $(a)$ $0.01$ $M$ $HCl$ અને $(b)$ $0.1$ $M$ $HCl$ ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે ?