$0.1\,M$ $CH_3COOH$ ના દ્રાવણનો વિયોજન અંશ $1.32 \times 10^{-2}$ છે. તો તેનો વિયોજન અચળાંક શું થશે ?
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.
એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.
$10^{-2}\, M\, HCN$ અને $[H^+]$ = $10^{-3}$ માટે વિયોજન અચણાંક નું મુલ્ય.....$\%$ માં શોધો.