ડાયનોસોર્સનો ઉદ્ભવ / ઉદવિકાસ કયા સમયગાળા દરમિયાન થયો હતો?
નીચે દર્શાવેલ ચાર્ટમાં $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિની પ્રાપ્તિ શેને કારણે છે ?
ઉદ્દવિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં દર્શાવો.
...... માંથી પ્રથમ ઊભયજીવીઓ ઊતરી આવ્યા કે જે જમીન અને પાણી એમ બંને જગ્યાંએ જીવંત રહી શકતા.