દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિની પ્રાપ્તિ શેને કારણે છે ?
તે અન્ય વિસ્તારોમાંથી આ જાતિ લુપ્ત થઈ ગઈ છે.
ખંડીય અલગીકરણ
આ જગ્યાઓ પર કોઈ સ્થલીય માર્ગ હતો.
પ્રતિક્રમણી ઉવિકાસ
ભૂસ્તરીય સમય$ /era$ નો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકી કયું પ્રાણી જલજ નથી?
ઉદવિકાસની દ્રષ્ટિએ સાચો વિકલ્પ પસંદ કરો.
નીચેના પૈકી કયું સરિસૃપ અને પક્ષીઓ વચ્ચે જોડતી કડી છે?
સમાચારપત્રો અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખોમાંથી કોઈ નવા અશ્મિઓની શોધ અથવા ઉદ્દવિકાસ સંબંધિત મતભેદોની જાણકારી પ્રાપ્ત કરો.