ડાયનોસોર્સનો ઉદ્ભવ / ઉદવિકાસ કયા સમયગાળા દરમિયાન થયો હતો?

  • A

    પર્મીએન

  • B

    ટ્રાયાસિક

  • C

    જુરાસિક

  • D

    ક્રિટેસિયસ

Similar Questions

ભૂસ્તરીય સમય$ /era$ નો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

બીજ યુક્ત હંસરાજ ઉદ્ભવ્યા

મેસોઝોઈક યુગનો ક્રિરેસીઅસ કાળ નીચેનામાંથી કઈ વિશેષતા ધરાવે છે.

નીચેની ગોઠવણ મેસોઝોઈકયુગના સમયની ગોઠવણી પ્રથમથી નવીનતમ સુધીનો સાચો ક્રમ આપો?

..........નાં કારણે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિઓની ઉત્પત્તિ થતી જોવા મળે છે?