લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લાક્ષણિક પરાગાશય (લઘુબીજાણુધાની)ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે.

તે સામાન્યતઃ ચાર દીવાલીય સ્તરોથી આવરિત છે.

અધિસ્તર, તંતુમયસ્તર (સ્ફોટીસ્ત૨ endothecium), મધ્યસ્તરો અને પોષકસ્તર (tapetum).

બહારના ત્રણ સ્તરી કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે.

સૌથી અંદરનું દીવાલસ્તરે પોષકસ્તર (tapetum) છે. તે વિકાસ પામી પરાગરજને પોષણ પૂરું પાડે છે.

પોષકસ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધારે કોષકેન્દ્રો ધરાવે છે અથવા અંતઃપ્લોઇડી પાળે છે. (રંગસૂત્ર ગુણન પામે છે.)

પોષકસ્તર ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંનેના સ્રાવ તથા વિશિષ્ટ પ્રોટીનનો સ્રાવ કરે છે. તે પરાગરજની સંગતતા નક્કી કરે છે.

અધિસ્તરના કોષો ફેલાયેલા કે ખેંચાયેલા અને ચપટા હોય છે.

એન્ડોથેસિયમ એ તંતુમય સ્તર છે.

964-25g

Similar Questions

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$સ્પોરોપોલેનીન $(1)$ત્રાકાકાર કોષકેન્દ્ર
$(b)$સેલ્યુલોઝ, પેક્ટિન $(2)$બાહ્યાવરણ
$(c)$વાનસ્પતિક કોષ $(3)$અંત: આવરણ
$(d)$જનન કોષ $(4)$અનિયમિત આકારનું કોષકેન્દ્ર

પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?

પોષકસ્તર એ........

પરાગરજનો આશરે વ્યાસ

પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?

$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.

$(b)$ તે એર્લજી કરે છે.

$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.