પોષકસ્તર એ........
સામાન્ય રીતે પરાગાશયની સૌથી અંદરની દીવાલનુ સ્તર ઉદ્ભવે ભિત્તીય પ્રકારનું હોય છે.
પરાગાશયની દીવાલમાં સ્ફોટન સ્તરનું રૂપાંતર
બીજાણુજનક પેશીની બાહૃય દીવાલનું રૂપાંતરણ
સામાન્ય રીતે અંડકની દીવાલનું સ્તર ઉદ્ભવે ભિત્તીય હોય છે.
ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?
પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.
નીચે પૈકી કયું વિધાન પરાગરજના બાહ્યાવરણ માટે અસત્ય છે?
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.