પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?
પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે.
પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગી છે.
પરાગરજનું અંત:આવરણ જાડુ અને સળંગ છે.
ગાજરઘાસની પરાગરજ એલર્જી પ્રેરે છે.
પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.
સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?
……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\ Min$ માં ગુમાવી દે છે.