નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અંતરારંભી જલવાહિની
$(ii)$ બહિરારંભી જલવાહિની
$(i)$ જે જલવાહક પેશીના વિકાસનો પ્રારંભ કેન્દ્રથી શરૂ થઈ ક્રમશઃ પરિઘ તરફ આગળ વધે છે. આમ, આદિદારુ કેન્દ્ર તરફ અને અનુદાર પરિઘ તરફ ગોઠવાય તેને અંતરારંભી વિકાસ કહે છે.
$(ii)$ આ પ્રકારની જલવાહક પેશીના વિકાસનો પ્રારંભ પરિઘથી શરૂ થઈ કેન્દ્ર આગળ વધે છે. આમ, આદિદારુ પરિઘ તરફ અને અનુદારુ કેન્દ્ર તરફ ગોઠવાય તેને બહિરારંભી જલવાહિની કહેવાય.
અંતઃસ્થ રચનાકીય રીતે ઘણું પુખ્ત$/$વયસ્ક દ્વિદળી મૂળ દ્વિદળી પ્રકાંડથી ની રીતે અલગ પડી શકે.
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?
સ્થૂલ કોણક એક યાંત્રીક પેશી છે પરંતુ તે દઢોતક જેવી કાર્યક્ષમ નથી. પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે
તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની