અંતઃસ્થ રચનાકીય રીતે ઘણું પુખ્ત$/$વયસ્ક દ્વિદળી મૂળ દ્વિદળી પ્રકાંડથી ની રીતે અલગ પડી શકે.
દ્વિતીયક જલવાહકની ગેરહાજરી
દ્વિતીયક અન્નવાહકની ગેરહાજરી
બાહ્યકની હાજરી
આદિદારૂની સ્થિતિ
કઠકો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?
દઢોતક પેશી માટે સાચું શું?
સાથી કોષો .....ની અન્નવાહક પેશીમાં આવેલા હોય છે.
અસંગત દૂર કરો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી મૂળનું મધ્યરંભ | દ્રીદળી મૂળનું મધ્યરંભ | |
$A$ | બર્હિરારંભી | બર્હિરારંભી |
$B$ | અંતરારંભી | અંતરારંભી |
$C$ | અંતરારંભી | બર્હિરારંભી |
$D$ | બર્હિરારંભી | અંતરારંભી |