નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
$(i)$ જયારે એધા ખૂબ જ સક્રિય હોવાથી ઘણી સંખ્યામાં કાષ્ઠતત્ત્વો ઉત્પન્ન કરે છે. આ કાષ્ઠને પૂર્વકાષ્ઠ કે વસંતકાષ્ઠ કહે છે.
$(ii)$ શિયાળામાં એધાની સક્રિયતા ઓછી હોય છે, તેથી થોડાક પ્રમાણમાં કાષ્ઠતત્ત્વો ઉત્પન્ન થાય છે તેને શરદકાષ્ઠ કે માજીકાઇ કહે છે.
વાહિએધા એ એક વર્ષનશીલ સ્તર છે કે જે $.....$ અને $.....$ ને અલગ કરે છે.
પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?
દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વાહિએધાનું વિસ્તૃત વર્ણન કરો.
ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?
હવાછિદ્રોનાં પૂરક કોષો ........માંથી વિકસે છે.