પદ્ધતિસરની રૂપરેખાઓ સહિત કાષ્ઠીય આવૃત્ત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડમાં થતી દ્વિતીય વૃદ્ધિની ક્રિયાવિધિ સમજાવો. તેની લાક્ષણિકતાઓ શું છે?
સામાન્ય રીતે એધાવલય
ત્વક્ષૈધાનો વિકાસ $...................$ માંથી થાય છે.
કયું ખુલ્લું કાષ્ઠ જલદી નાશ પામે છે ?
દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે
પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.