વાહિએધા એ એક વર્ષનશીલ સ્તર છે કે જે $.....$ અને $.....$ ને અલગ કરે છે.
પ્રાથમિક જલવાહક અને પ્રાથમીક અન્નવાહક
જલવાહિની અને જલવાહિનીકી
પ્રાથમીક જલવાહક અને દ્વિતીય જલવાહક
દ્વિતીય જલવાહક, દ્વિતીય અન્નવાહક અને મજા કિરણો
વૃક્ષોમાં વાર્ષિક વલયો ના નિર્માણ માટે નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?
વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?
જ્યારે વૃક્ષની ઉંમર વધે ત્યારે નીચે પૈકી કયું ઝડપથી વધે છે?
.............માં દ્વિતીયક જલવાહકનું તરુણ સ્તર આવેલ છે.
દ્વિદળીમાં જોવા મળતું પાતળી દીવાલવાળા કોષોનું સાંકડું સ્તર (અન્નવાહક$/$ગર વચ્ચે) ……….. નું છે.