ઘણા આલ્કોહોલિક પીણાંની બનાવટમાં શા માટે નિસ્યંદીકરણ પદ્ધતિની જરૂરિયાત રહે છે ?
આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યંદિત કે અનિસ્યંદિત) ને આધારે વિવિધ પ્રકારનાં આલ્કોહૉલિક પીણાં મેળવાય છે. વાઇન અને બીયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે.
નીચેનામાંથી એન્ટીબાયોટીકને ઓળખો.
નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
$(a)$ લેક્ટોબેસિલસ | $(i)$ ચીઝ |
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી | $(ii)$ દહીં |
$(c)$ એસ્પજીલસ નાઈજર | $(iii)$ સાઈટ્રિક એસિડ |
$(d)$ એસેટોબેક્ટર એસેટી | $(iv)$ બ્રેડ |
$(v)$ એસેટિક એસિડ |
સાચો વિકલ્પ પસંદ કરો
$(a)\quad (b)\quad (c)\quad (d)$
નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઐદ્યોગિકીય નીપજનાં સંદર્ભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચા છે?
મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?