સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?

  • A

    અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવી

  • B

    ફુટજયુસને શુધ્ધ કરવુ

  • C

    તૈલીડાઘ દૂર કરવા

  • D

    રૂધિરવાહિનીઓમાં જામેલ રૂધિરને તોડવું

Similar Questions

ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે જેને ........ કહે છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $-I$ વિભાગ $- II$
$(a)$ સ્ટ્રેપ્ટોકોકસ $(1)$ આલ્કોહોલિક પીણાં
$(b)$ મોનાસ્કસ પુર્પુરિયસ $(2)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$(c)$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ $(3)$ સ્ટેટિન્સ
$(d)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી $(4)$ સાયકલોસ્પોરિન $A$

રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

ઔદ્યોગીક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ તેની બનાવટમાં થાય

$I.$ ઇથેનોલ,               $II.$ બ્રેડ,

$III$. ટોડી પીણું છે.      $IV.$ બાયોગેસ

નીચેનામાંથી ફૂગને ઓળખો.