નીચે આપેલ પૈકી સંગત જોડ કઇ છે ?
ક્લોસ્ટ્રીડિયમ -લેક્ટિક ઍસિડ
$L-$ લાયસીન -લીવોરોટેટરી લાયસીન
રાઇઝોપસ નિગ્રીકેન્સ -સાયકલોસ્પોરીન
આસબીયા ગોસીપી -લાયપેઝ
અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.
કઈ વનસ્પતિમાં આથવણની ક્રિયાથી ટોડું પીણું બને છે?
દર્દીઓમાં અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા કયો રાસાયણિક ઘટક વપરાય છે ?
પેનિસિલિન એન્ટિબાયોટિકનો ઉપયોગ$.....i....$માં ઘાયલ$.....ii....$ની સારવારમાં કરવામાં આવ્યો હતો