બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?
કુદરતમાં આંતરાજાતિય સ્પર્ધા હોવા છતાં, સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવીતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે ?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.