કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?
સ્વાદમાં ખરાબ રસાયણનું ઈયળ સ્વરૂપમાં સર્જન
શરીરની બહારની બાજુએ મજબૂત રક્ષણાત્મક કવચ તૈયાર કરવું
ઝેરી દ્રવ્યોનો શરીર દ્વારા સ્ત્રાવ કરવો
આપેલા તમામ
મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે.
વિધાન $II$: સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે.
ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
નીચેનામાંથી એવા આંતરસંબંધને અલગ તારવો જે લાભદાયક છે ?
શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?
પ્રકાશ, પોષક દ્રવ્યો અને રહેઠાણ માટેની સ્પર્ધા વચ્ચે ખૂબ જ ગંભીર હોય છે. .