નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
ઉતમ બેલેનસ બાર્નેકલની આંતરજુવાળિય ક્ષેત્રમાં પ્રભાવિતાના કારણે નાના ચેથેમેલસ બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા.
તૃણાહારીઓ અને વનસ્પતિઓ કરતાં માંસાહારીઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકુળ રીતે અસરકારક જણાય છે.
ગેલાપેગસ બરફના ટાપુમાં એબિંગ્ડન કાચબો ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો.
સ્પર્ધા એટલે કે એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .
શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?
પ્રતિજીવન એ નીચેનામાંથી કઈ બાબતનું સૂચન દર્શાવે છે ?
એક બંધ આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $....P.....$ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ડવંશીઓની $.....Q.....$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.