સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રકિયા સંકળાયેલી છે ?
પરાગભ્રૂણપુટ એ ..... છે.
અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
કઈ વનસ્પતિની ઘણી જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે?
અસંયોગીજનનો પ્રકાર, કે જે અપસ્થાનિક ભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભ્રૂણ વિકાસમાંથી સીધો નિર્માણ પામે છે.