આપેલ વિધાનનું સામાનર્થી પ્રેરણ લખો
" જો એક વિધેય $f$ એ બિંદુ $a$ આગળ વિકલનીય હોય તો તે બિંદુ $a$ આગળ સતત પણ હોય "
જો એક વિધેય $f$ એ બિંદુ $a$ આગળ સતત હોય તો તે બિંદુ $a$ આગળ વિકલનીય ન હોય
જો એક વિધેય $f$ એ બિંદુ $a$ આગળ સતત ન હોય તો તે બિંદુ $a$ આગળ વિકલનીય ન હોય
જો એક વિધેય $f$ એ બિંદુ $a$ આગળ સતત ન હોય તો તે બિંદુ $a$ આગળ વિકલનીય પણ ન હોય
જો એક વિધેય $f$ એ બિંદુ $a$ આગળ સતત હોય તો તે બિંદુ $a$ આગળ વિકલનીય પણ હોય
$\left( { \sim p} \right) \vee \left( {p\, \wedge \sim q} \right)$ =
"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય
વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?
નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય છે?
વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો