નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય છે?
$p \rightarrow( p \Lambda( p \rightarrow q ))$
$( p \Lambda q ) \rightarrow(\sim( p ) \rightarrow q ))$
$( p \Lambda( p \rightarrow q )) \rightarrow \sim q$
$p V ( p \Lambda q )$
તાર્કિક વિધાન $[ \sim \,( \sim \,P\, \vee \,q)\, \vee \,\left( {p\, \wedge \,r} \right)\, \wedge \,( \sim \,q\, \wedge \,r)]$ =
વિધાન $\sim(p\leftrightarrow \sim q)$ . . . . . . . છે.
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
ધારોકે ક્રિયાઓ *, $\odot \in\{\wedge, \vee\}$ છે. જો $( p * q ) \odot( p \odot \sim q )$ એ નિત્યસત્ય હોય, તો ક્રમયુક્ત જોડ $(*, \odot)=$ ..............
નીયે પ્રમાણે બે વિધાનો વિચારો :
$P_1: \sim( p \rightarrow \sim q )$
$P_2:( p \wedge \sim q ) \wedge((\sim p ) \vee q )$
જો વિધાન $p \rightarrow((\sim p ) \vee q )$ નું મુલ્યાંકન $FALSE$ થતું હોય, તો :