સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો.

$-x+y+2 z=0$  ;   $3 x-a y+5 z=1$  ; $2 x-2 y-a z=7$

જો ગણ $S_{1}$ એ દરેક  $\mathrm{a} \in {R}$ કે જેના માટે સમીકરણ સહંતિ સુંસંગત નથી તેને સમાવે છે  અને  $S_{2}$ એ $a \in {R}$ કે જેના માટે સમીકરણને અનંત ઉકેલ તેને સમાવે છે . જો $n\left(S_{1}\right)$ અને $n\left(S_{2}\right)$ એ અનુક્રમે $S_{1}$ અને $\mathrm{S}_{2}$ ની સભ્ય સંખ્યા હોય તો 

  • [JEE MAIN 2021]
  • A

    $\mathrm{n}\left(\mathrm{S}_{1}\right)=2, \mathrm{n}\left(\mathrm{S}_{2}\right)=2$

  • B

    $\mathrm{n}\left(\mathrm{S}_{1}\right)=1, \mathrm{n}\left(\mathrm{S}_{2}\right)=0$

  • C

    $\mathrm{n}\left(\mathrm{S}_{1}\right)=2, \mathrm{n}\left(\mathrm{S}_{2}\right)=0$

  • D

    $\mathrm{n}\left(\mathrm{S}_{1}\right)=0, \mathrm{n}\left(\mathrm{S}_{2}\right)=2$

Similar Questions

$a$ ની . . . કિમત માટે સમીકરણની સંહતિ ${a^3}x + {(a + 1)^3}y + {(a + 2)^3}z = 0,$ $ax + (a + 1)y + (a + 2)z = 0,$ $x + y + z = 0,$ નો ઉકેલ ખાલીગણ મળે.

જો $\left| {\begin{array}{*{20}{c}}{x - 4}&{2x}&{2x}\\{2x}&{x - 4}&{2x}\\{2x}&{2x}&{x - 4}\end{array}} \right| = \left( {A + Bx} \right){\left( {x - A} \right)^2},$ તો ક્રમયુકત જોડ $\left( {A,B} \right) = $. . . . .

  • [JEE MAIN 2018]

જો સમીકરણ સંહતિ  $2 x+y-z=3$  ; $x-y-z=\alpha$  ;  $3 x+3 y+\beta z=3$  ના ઉકેલની સંખ્યા અનંત છે તો  $\alpha+\beta-\alpha \beta$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

અહી $[\lambda]$ એ મહતમ પૃણાંક વિધેય છે.  $\lambda$ ની કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણ સંહતિ  $x+y+z=4,3 x+2 y+5 z=3$ $9 x+4 y+(28+[\lambda]) z=[\lambda]$ નો ઉકેલ મળે.

  • [JEE MAIN 2021]

$\left| {\,\begin{array}{*{20}{c}}{19}&{17}&{15}\\9&8&7\\1&1&1\end{array}\,} \right| = $