પૃથ્વીની ડાઇપોલ અક્ષ અને પરિભ્રમણ અક્ષના કારણે બનતું સમતલ $\mathrm{S}$ વિચારો. $\mathrm{P}$ એ આ $\mathrm{S}$ સમતલમાં ચુંબકીય વિષવરેખા પરનું બિંદુ છે. $\mathrm{Q}$ એ ભૌગોલિક અને ચુંબકીય વિષુવવૃત્તો જ્યાં છેદે છે તે બિંદુ છે, તો $\mathrm{P}$ અને $\mathrm{Q}$ બિંદુ પર ડેક્સિનેશન અને ડીપ એંગલ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બિંદુ $P$ સમતલ $S$ માં છે.ચુંબકીય સોય ઉત્તરમાં છે તેથી ડેક્લિનેશન શૂન્ય થશે.

$P$ ચુંબકીય વિષુવવૃત્ત પર છે. તેથી ડીપ ઍગલ = 0, $Q$ પણ ચુંબકીય વિષુવવૃત્ત પર છે તેથી તે બિંદુ માટે પણ ડીપ ઍગલ શૂન્ય હશે.

પૃથ્વી તેની ધરી સાથે $11.3^{\circ}$ એ નમેલી છે તેથી P અને Q વચ્ચે ડૅક્લિનેશન $11.3^{\circ}$ મળશે.

901-s153g

Similar Questions

પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં સમક્ષિતિજ ઘટક એક સ્થિતિમાં $0.36 \times 10^{-4} Wb /m^{2}$ છે. તે સ્થળે ડિપ એંગલ $60^{\circ}$ છે,તો પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં શિરોલંબ ઘટક ........ $\times 10^{-4}\;W b / m^{2}$ થાય. 

  • [AIIMS 2018]

ચુંબકને મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં લટકાવતા તે સમક્ષિતિજ સાથે $45^o$  નો ખૂણો બનાવે છે,તો ત્યાં સાચો ડીપ એન્ગલ કેટલો થાય?

  • [AIIMS 2017]

જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય,ત્યાં ડીપ એન્ગલ કેટલા .....$^o$ હોય?

એક સ્થળે ડીપ એન્ગલ $30^°$ અને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.50 \,Oersted $ હોય,તો તે સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલા $Oersted $ થાય?

ડીપ એન્ગલ એ