ચુંબકને મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં લટકાવતા તે સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવે છે,તો ત્યાં સાચો ડીપ એન્ગલ કેટલો થાય?
${\tan ^{ - 1}}(\sqrt 3 /2)$
${\tan ^{ - 1}}(\sqrt {3)} $
${\tan ^{ - 1}}(\sqrt {3/2} )$
${\tan ^{ - 1}}(2/\sqrt 3 )$
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્ત્વોના નામ આપો.
આફ્રિકામાં કોઈ સ્થળે, ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ (દિશા) દર્શાવે છે. નમન વર્તુળની (ડીપ દર્શાવતી) ચુંબકીય સોયના ઉત્તરધ્રુવની અણીને મેગ્નેટીક મેરીડીયનના સમતલમાં રાખતાં તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ $60^{\circ}$ કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે $0.16 \;G$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય) ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો.
કોઈ એક સ્થાને ડીપ્-એન્ગલ (કોણ) $30^{\circ}$ અને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિળ ઘટક $0.5$ ઓર્સેટડ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર (ઓર્સેટડમાં) ...................... થશે.
આફ્રિકામાં કોઈ સ્થળે, ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ (દિશા) દર્શાવે છે. નમન વર્તુળની (ડીપ દર્શાવતી) ચુંબકીય સોયના ઉત્તરધ્રુવની અણીને મેગ્નેટીક મેરીડીયનના સમતલમાં રાખતાં તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ $60^{\circ}$ કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે $0.16 \;G$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય) ક્ષેત્રનું મૂલ્ય દર્શાવો.
જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય,ત્યાં ડીપ એન્ગલ કેટલા .....$^o$ હોય?