નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A):$ $\frac{1}{x^2 + a^2}$ નું સંકલન $x = a \tan \theta$ આદેશ લઈને કરી શકાય છે.
કારણ $(R):$ કારણ કે બધા જ સંકલ્યો માત્ર આદેશની રીત દ્વારા જ સંકલિત થાય છે.
આમાંથી કયું સાચું છે?

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

જો $\int \frac{dx}{5 + 4\cos x} = \lambda \tan^{-1} \left( m \tan \frac{x}{2} \right) + C$ હોય,તો:

$\int \frac{\sin ^6 x}{\cos ^8 x} d x=$

$\int \frac{x^{e-1}+e^{x-1}}{x^{e}+e^{x}} d x$ ની કિંમત શોધો.

$\int \frac{x}{\sqrt{4 - x^4}} \, dx = $

જો $\int \frac{d x}{\sqrt{\sin ^3 x \cos x}}=g(x)+c$ હોય,તો $g(x)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo