આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ ચરણમાં એક વક્ર $y=y(x)$ ધ્યાનમાં લો. ધારો કે ક્ષેત્રફળ $A_{1}$ એ ક્ષેત્રફળ $A_{2}$ કરતા બમણું છે. તો રેખા $2x - 12y = 15$ ને લંબ એવા વક્રના અભિલંબ કયા બિંદુમાંથી પસાર થતો નથી?

  • A
    $(6, 21)$
  • B
    $(8, 9)$
  • C
    $(10, 4)$
  • D
    $(12, 15)$

Explore More

Similar Questions

વક્રો $y=4-x^{2}$ અને $y=x^{2}$ ના છેદબિંદુ આગળનો ખૂણો શોધો.

જો વક્ર $y = x^4 - 2x^3 + x^2 + 5x$ પરના બિંદુ $(x_1, y_1)$,જ્યાં $x_1, y_1 \in \mathbb{N}$,આગળ દોરેલો સ્પર્શક ઉગમબિંદુમાંથી પસાર થતો હોય,તો $x_1 + y_1 =$

વક્ર $y=a\left(e^{\frac{x}{a}}+e^{-\frac{x}{a}}\right)$ પરના જે બિંદુએ સ્પર્શક $X$-અક્ષને સમાંતર હોય,તે બિંદુનો $x$-યામ (abscissa) શોધો.

$y=f(x)$ અને $x=g(y)$ બે વક્રો છે અને $P(x, y)$ એ બંને વક્રોનું સામાન્ય બિંદુ છે. જો $P$ આગળ,વક્ર $y=f(x)$ પર,$\frac{dy}{dx}=Q(x)$ અને તે જ બિંદુ $P$ પર વક્ર $x=g(y)$ માટે,$\frac{dx}{dy}=-Q(x)$ હોય,તો

વક્રો $xy=6$ અને $x^2y=12$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo