સ્થૂલકોણક એ મૃદુતકથી કઈ રીતે અલગ પડે છે ?
જાડી કોષ દિવાલ
જીવરસનો અભાવ
સામાન્ય રીતે હરિતકણ ધરાવે છે. તે
વર્ધનશીલ હોય છે.
રેસાઓ (સૌથી લાંબા વનસ્પતિ કોષ) કઈ પેશીમાં આવેલ છે?
આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહે છે.
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
વૈજ્ઞાનિક કારણો આપો : વાહકપેશીઓને જટિલ પેશી પણ કહે છે.