રેસાઓ (સૌથી લાંબા વનસ્પતિ કોષ) કઈ પેશીમાં આવેલ છે?

  • A

    મૃદુતક

  • B

    સ્થૂલકોણક

  • C

    દૃઢોતક

  • D

    વાયુતક

Similar Questions

નીચેના જોડકા જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$P$ મૃદુતક પેશી $I$ સ્થૂલન હોતું નથી
$Q$ સ્થૂલકોણક પેશી $II$ પેક્ટિનનું સ્થૂલન  
$R$ દઢોતક પેશી  $III$ લીગ્નીનનું સ્થૂલન

સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.

અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?

જલવાહક તંતુઓ કોને મજબૂતાઈ પૂરી પાડે છે?

સ્થૂલકોણક પેશી દૃઢોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે?