નીચેની સંખ્યાઓને સંમેય કે અસંમેય સંખ્યા તરીકે વર્ગીકૃત કરો અને કારણ આપો:
$(i)$ $-\sqrt{0.4}$
$(ii)$ $\frac{\sqrt{12}}{\sqrt{75}}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $-\sqrt{0.4} = -\sqrt{\frac{4}{10}} = -\frac{2}{\sqrt{10}}$. કારણ કે $\sqrt{10}$ એ અસંમેય સંખ્યા છે,તેથી સંમેય સંખ્યા $(2)$ અને અસંમેય સંખ્યા $(\sqrt{10})$ નો ભાગાકાર અસંમેય સંખ્યા થાય છે. તેથી,$-\sqrt{0.4}$ એ અસંમેય સંખ્યા છે.
$(ii)$ $\frac{\sqrt{12}}{\sqrt{75}} = \sqrt{\frac{12}{75}} = \sqrt{\frac{4}{25}} = \frac{2}{5}$. કારણ કે $\frac{2}{5}$ એ $\frac{p}{q}$ સ્વરૂપમાં છે જ્યાં $p, q$ પૂર્ણાંક છે અને $q \neq 0$ છે,તેથી તે સંમેય સંખ્યા છે.

Explore More

Similar Questions

સાદું રૂપ આપો: $\frac{7 \sqrt{3}}{\sqrt{10}+\sqrt{3}}-\frac{2 \sqrt{5}}{\sqrt{6}+\sqrt{5}}-\frac{3 \sqrt{2}}{\sqrt{15}+3 \sqrt{2}}$

Difficult
View Solution

$\frac{1}{7}$ ની દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર જણાવો.

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ $\frac{\sqrt{2}}{3}$ એ સંમેય સંખ્યા છે.
$(ii)$ કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે અસંખ્ય પૂર્ણાંક સંખ્યાઓ હોય છે.

જો $\sqrt{5} = 2.236$ હોય,તો $\frac{4 - \sqrt{5}}{\sqrt{5}}$ ની કિંમત ચાર દશાંશ સ્થળ સુધી શોધો.

$\frac{1}{7}$ અને $\frac{3}{7}$ ની વચ્ચે ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo