ખોટી જોડ શોધો.

  • A

    ડાયવર્જન્ટ ઉદ્વિકાસ - રચના સદશ અંગો

  • B

    કન્વર્જન્ટ ઉદ્વિકાસ -કાર્યસદશ અંગો

  • C

    નૈસર્ગીક પસંદગી -પૃષ્ઠવંશીનાં હૃદય

  • D

    કાર્યસદશ અંગો - સસ્તન અને ઓક્ટોપસની આંખો

Similar Questions

જુદા જુદા જનીન પ્રકારોના સજીવોમાં જોવા મળતી સમાનતાઓ .......... ના કારણે હોય છે.

આપણે ખડકની વય ગણતરી કઈ રીતે કરી શકીએ ?

પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?

  • [NEET 2020]

રચના સદશતા કયા ઉદવિકાસ સાથે સંબંધિત છે?

તૃણનાશકો અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના પરીણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં કેવી જાતોની પસંદગી થઈ?