રચના સદશતા કયા ઉદવિકાસ સાથે સંબંધિત છે?
કેન્દ્રા અભિસારી ઉદવિકાસ
અપસારી ઉદવિકાસ
ભુસ્તરીય ઉદવિકાસ
$A$ અને $B$ બંને
આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.
નીચેનામથી ક્યું કોનવરજંટ ઉત્ક્રાંતિ નથી?
ખોટી જોડ શોધો.
વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ શું દર્શાવે છે?