જુદા જુદા જનીન પ્રકારોના સજીવોમાં જોવા મળતી સમાનતાઓ .......... ના કારણે હોય છે.
સૂક્ષ્મ ઉદવિકાસ
મહાઉદવિકાસ
અપસારી ઉદવિકાસ
કેન્દ્રાભિસારી ઉદવિકાસ
આપણે ખડકની વય ગણતરી કઈ રીતે કરી શકીએ ?
પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્દવિકાસનું સમર્થન કરતી, ઇંગ્લેન્ડમાં ઔધોગિક વિસ્તારમાં જોવા મળતાં ફૂદાની ઘટનાનું વર્ણન કરો.
હેકેલના અવલોકનને આધારે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો કયા તબક્કા દરમિયાન સમાન હોય છે?
તુલનાત્મક ........ અને ............ હાલના અને અગાવના વર્ષોમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે.
રચના સદશતા કયા ઉદવિકાસ સાથે સંબંધિત છે?