ખોટું વાકય શોધો :

  • A

    શુક્રકોષ અને સેમીનાલ પ્લાઝમા ને સામૂહિક રીતે વીર્ય કહે છે.

  • B

    શુક્રકોષમાં કોષકેન્દ્ર દ્વિકીય છે.

  • C

    દરેક સમાગમ વખતે થતાં વિર્યત્યાગમાં લગભગ $200$ થી $300$ મીલીયન શુક્રકોષો હોય છે.

  • D

    આખો શુક્રકોષ કોષરસપટલ થી ઘેરાયેલો હોય છે.

Similar Questions

શુક્રકોષના કયા ભાગમાં ઉત્સેચકો વધુ હોય છે.

સસ્તનના પ્રાથમિક અંડકપટલને શું કહે છે ?

અંડવાહિનીમાં રહેલ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે આવેલ આવરણ કયાં નામથી ઓળખાય છે ?

જનન અધિચ્છદનાં જે કોષો શુક્રકોષમાં પરિણમે તેને શું કહે છે ?

અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?