અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
કોષકેન્દ્ર
કોષરસ
બાહ્યક કણિકાઓ
જરદી
ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?
બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.
માસિકચક્ર $35$ દિવસનું થાય તો જોખમી સમયગાળો (ચક્ર પહેલાં દિવસે શરૂ થાય) કયો હોય ?
........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.
ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?