$.....P.....$ અર્ધીકરણને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે છે. $.....Q.....$ જનનકોષોને પોષણ પુરું પાડે છે.

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$

  • A

    જનનકોષ $\quad$ $\quad$ $\quad$સરટોલી કોષો

  • B

    સરટોલી કોષો $\quad$ $\quad$ $\quad$ લેડિંગ કોષો

  • C

    લેડિંગ કોષો $\quad$ $\quad$ $\quad$શુક્રકોષો

  • D

    સરટોલી કોષો $\quad$ $\quad$ $\quad$ આંતરાલીય કોષો

Similar Questions

ઈન્સેમીનેશન એટલે શું ?

શુક્રકોષ વિભેદન એ કોના નિયંત્રણ હેઠળ છે ?

જનનકોષજનન (gametogenesis) ની પ્રક્રિયાનાં ક્યા કોષો દ્વિકીય હોય છે?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?

$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.

$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.

$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.

$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.

$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.

  • [NEET 2022]