સાચી જોડ શોધો :
કોષવિસ્તરણ પ્રદેશ - આ ભાગનાં કોષો કદમાં નાના હોય
સ્થાનિક મૂળમાં ખોરાકસંગ્રહ - બીટ,ગાજર
શ્વસનમૂળ - જમીનમાં ખૂબ ઉડે જઈ ઓકિસજન મેળવે.
સ્થાનિક મૂળ - મકાઈ અને શકકરીયું, શતાવરી
મૂળનાં આવશ્યક કાર્યોમાં સ્થળજ (ભૂમીય) વનસ્પતિઓને આધાર સાથે સ્થાપિત કરવાનું અને પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિમાં મૂળનાં ક્યાં કાર્યો સંકળાયેલાં છે ? સ્થળ અને જલજ વનસ્પતિના મૂળમાં શું તફાવત છે ?
મૂળરોમ ........ પ્રદેશમાંથી વિકાસ પામે છે.
સાચું વાક્ય શોધો :
સલગમ $(turnip)$ નો ખાદ્ય ભાગ ........છે.
દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં અનુકમે ...... અને ..... પ્રકારના મૂળતંત્ર જોવા મળે છે.