સલગમ $(turnip)$ નો ખાદ્ય ભાગ ........છે.

  • A

    રૂપાંતરિત અસ્થાનિક મૂળ

  • B

    રૂપાંતરિક સોટી મૂળ

  • C

    પ્રકાંડ

  • D

    ભૂમિગત પ્રકાંડ

Similar Questions

ભ્રૂણમૂળ સિવાય વનસ્પતિનાં અન્ય ભાગોથી વિકસતું મૂળ .........છે.

શક્કરિયા .........થી સમધર્મી (કાર્યસદશતા) દર્શાવે છે.

સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગો આકૃતિ સહિત વર્ણવો.

મૂળના રૂપાંતરણોનો અર્થ શું કરશો? નીચે આપેલ વનસ્પતિઓમાં મૂળના રૂપાંતરણોનો પ્રકાર કયો છે?

$(a)$ વટવૃક્ષ

$(b)$ સલગમ

$(c)$ મેંગ્રુવ વૃક્ષો 

મૂળરોમ શેમાં આવેલ હોય છે?