સાચું વાક્ય શોધો :
મૂળ વનસ્પતિમાં ધણીવખત ખોરાકને અનામત જથ્થા તરીકે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે.
વડની વડવાઈ માંથી સ્થાનીક મૂળ ઉત્પન્ન થાય છે.
રાઈઝોફોરા રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે.
તંતુમય મૂળતંત્રમાં પ્રાથમીક મૂળ ખૂબ જ લાંબુ અનેદીર્ઘજીવી છે.
શ્વસનછિદ્ર ..........માં ભાગ લે છે.
નીચેનામાંથી કઈ મૂળની પાશ્વીય શાખાઓ નથી?
કઈ વનસ્પતિનાં મૂળ ઑક્સિડાઇઝીંગકારક ધરાવે છે?
વનસ્પતિના મૂળમાં રહેલ મૂળરોમનું નિર્માણ ક્યા કોષોમાંથી થાય છે ?
નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે ?
ગાજર, સલગમ, શક્કરિયાં, વડ, શેરડી, મકાઈ