નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-3 x+k$
$\frac{2}{3}$
$-\frac{3}{2}$
$\frac{3}{2}$
$-\frac{2}{3}$
નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો : $(3 a+4 b)^{3}$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = x + 5$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(99)^{3}$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(28)^{3}+(-15)^{3}+(-13)^{3}$
ચકાસો કે $-2$ અને $2$ બહુપદી $x + 2$ નાં શૂન્યો છે કે નહી.