બહુપદી $5 x^{2}-7 x-11$ નો ઘાત ........ છે.

  • A

    $2$

  • B

    $4$

  • C

    $6$

  • D

    $8$

Similar Questions

$x^{2}-23 x+120$ ના અવયવ ....... છે. 

નીચેના ગુણાકાર મેળવો :

$\left(x^{2}-1\right)\left(x^{4}+x^{2}+1\right)$

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.

દ્વિપદીની ઘાત $5$ હોઈ શકે.

નીચે આપેલી બહુપદીઓને અચળ, સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :

$5 t-\sqrt{7}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(132)^{2}$ ની કિંમત મેળવો.